| ૧ | શ્રી માલજીભાઈ દેસાઈ | પ્રમુખ | ગાંધીઆશ્રમ, ઝીલીયા |
| ૨ | શ્રી જેસંગભાઈ ફલજીભાઈ ડાભી | મહામંત્રી | ગુજરાત નઈ તાલીમસંઘ, અમદાવાદ |
| ૩ | શ્રી અમૃતભાઈ પટેલ | ઉપપ્રમુખ | ગ્રામભારતી, અમરાપુર |
| ૪ | શ્રી કલ્યાણભાઈ પટેલ | ઉપપ્રમુખ | ભિનાર, તા. વાંસદા |
| ૫ | શ્રી ખોડાભાઈ ખસિયા | ઉપપ્રમુખ | જીવનશાળા, આંબરડી |
| ૬ | શ્રી ઉદેસિંહભાઈ સોલંકી | ઉપપ્રમુખ | વલ્લભવિદ્યાલય, બોચાસણ |
| ૭ | શ્રી માધુભાઈ ચૌધરી | ઉપપ્રમુખ | સ્વરાજ-આશ્રમ, વેડછી |
| ૮ | ડૉ. દીપુબા દેવડા | મંત્રી | શિક્ષણમહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ |
| ૯ | શ્રી રમેશભાઈ મકવાણા | મંત્રી | લોકશાળા ફૂલગ્રામ, જિ. સુરેન્દ્રનગર |
| ૧૦ | શ્રી કપિલભાઈ પટેલ | મંત્રી | કોસ, વાયા અનાવલ, જિ. સુરત |
| ૧૧ | શ્રી રમણભાઈ લીંબાચિયા | મંત્રી | ગ્રામસ્વરાજ સંઘ - જલાલપોર, જિ. વડોદરા |
| ૧૨ | શ્રી રમણભાઈ ચૌધરી | મંત્રી | ગ્રામભારતી, અમરાપુર |
| ૧૩ | શ્રી મહેન્દ્રભાઈ પરમાર | મંત્રી | રાજય અધ્યાપન મંદિર, અધ્યાપક સંઘ, અડાલજ |
| ૧૪ | શ્રી ભવાનભાઈ પ્રજાપતિ | કાર્યાલયમંત્રી | ગુજરાત નઈ તાલીમસંઘ |