ગુજરાત નઈ તાલીમ સંઘ સંચાલિત
આચાર્ય-શિક્ષક-ગૃહપતિ-ગૃહમાતા, કાર્યકર સંમેલનો

ક્રમ તારીખ સંમેલનનું સ્થળ સરનામું
૨૭-૭-૮૪ થી ૨૯-૭-૮૪ વનાંચલ ઉ.બુ. વિદ્યાલય પંચોળ, તા. વ્યારા, જિ. સુરત
૩૦-૪-૮૫ થી ૨-૫-૮૫ સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ સમોડા-ગણવાડા, તા.સિધ્ધ્પુર, જિ. મહેસાણા
૯-૫-૮૬ થી ૧૧-૫-૮૬ મંગલભારતી વિદ્યાલય હાબથ, જિ. ભાવનગર
૪-૫-૮૭ થી ૬-૫-૮૭ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વૃંદાવન, પો. નનાનપુર, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા
૨૧-૪-૮૮ થી ૨૩-૪-૮૮ નવસર્જન ઉ.બુ. વિદ્યાલય રાવલસર, પો. આમરા, જિ.જામનગર
૨૯-૪-૮૯ થી ૧-૫-૮૯ ઉત્તર બુનિયાદી વિદ્યાલય મડાણા (ગઢ), તા. પાલનપુર, જિ. બનાસકાંઠા
૩-૫-૯૦ થી ૫-૫-૯૦ લોકનિકેતન, ઉ.બુ. વિદ્યાલય રતનપુર, તા. પાલનપુર જિ. બનાસકાંઠા
૪-૫-૯૧ થી ૫-૫-૯૧ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કળસાર, તા. મહુવા, જિ. ભાવનગર
૧૦-૫-૯૨ થી ૧૨-૫-૯૨ ઉત્તર બુનિયાદી વિદ્યાલય દોલતાબાદ, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા
૧૦ ૧૯-૫-૯૩ થી ૨૧-૫-૯૩ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બેડકુવાદૂર, તા. વ્યારા, જિ. સુરત
૧૧ ૩-૪-૯૪ થી ૫-૪-૯૪ ગાંધી વિદ્યાપીઠ વેડછી, તા. વાડોલ,જિ. સુરત
૧૨ ૨૪-૪-૯૫ થી ૨૬-૪-૯૫ વલ્લભ વિદ્યાલય બોચાસણ, તા. બોરસદ, જિ. આણંદ
૧૩ ૨૧,૨૨,૨૩ નવે. ૯૬ ગ્રામભારતી અમરાપુર, તા. માણસા , જિ. ગાંધીનગર
૧૪ ૨૯-૪-૯૮ થી ૧-૫-૯૮ ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય રૂણ, તા. સોજિત્રા, જિ. આણંદ
૧૫ ૫,૬,૭ મે ૯૯ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ભીમોરા, તા. ચોટીલા. જિ. સુરેન્દ્રનગર
૧૬ ૨૦, ૨૧, ૨૨ ફેબ્રુ. ૨૦૦૦ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદી, તા. ધોળકા, જિ. અમદાવાદ
૧૭ ૨૩, ૨૪ ૨૫ નવે. ૨૦૦૧ લોકનિકેત રતનપુર, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા
૧૮ ૩, ૪, ૫ જાન્યુ. ૨૦૦૨ સેવામંડળ, મેઘરજ કસાણા, તા. મેઘરજ, જિ. સાબરકાંઠા
૧૯ ૯, ૧૦, ૧૧ જાન્યુ. ૨૦૦૩ ધોલેરા ભાલ સેવા સમિતિ ઓતારિયા, તા. ધંધુકા, જિ. અમદાવાદ
૨૦ ૬, ૭, ૮ ડિસે. ૨૦૦૪ એ. પી. ઠાકર ઉત્તરબુનિયાદી કન્યા વિદ્યાલય શામળપુર, તા. ભિલોડા, જિ. સાબરકાંઠા
૨૧ ૪, ૫, ૬ જાન્યુ. ૨૦૦૫ લોકવિદ્યાલય વાળુકડ, તા. પાલિતાણા, જિ. ભાવનગર
૨૨ ૧૯, ૨૦, ૨૧ જાન્યુ. ૨૦૦૬ નૂતન ભારતી મડાણા (ગઢ), તા. પાલનપુર, જિ. બનાસકાંઠા
૨૩ ૧૫, ૧૬, ૧૭ જાન્યુ. ૨૦૦૭ ગાંધી વિદ્યાપીઠ વેડછી, તા. વાલોડ, જિ.સુરત
૨૪ ૧૫, ૧૬, ૧૭ જાન્યુ. ૨૦૦૮ વિશ્વમંગલમ્ અનેરા, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા
૨૫ ૨૦, ૨૧, ૨૨ જાન્યુ. ૨૦૦૯ જીવનશાળા આંબરડી, તા. જસદણ, જિ. રાજકોટ
૨૬ ૧૫, ૧૬, ૧૭ જાન્યુ. ૨૦૧૧ લોકનિકેતન રતનપુર, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા
૨૭ ૧૧, ૧૨, ૧૩ જાન્યુ. ૨૦૧૨ મ. દે. ગ્રામસેવા કેન્દ્ર, સાદરા જિ. ગાંધીનગર
૨૮ ૯, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩ ગાંધી આશ્રમ ઝીલીઆ તા. ચાણસ્મા, જિ. પાટણ
૨૯ ૧૦-૧૧, ૧૨ જાન્યુ. ૨૦૧૪ લોકશાળા ડોળીયા તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર
૩૦ ૫, જાન્યુઆરી ૨૦૧૫ ગૂજરાત વિદ્યાપીઠ જિ.અમદાવાદ
૩૧ ૧૦, ૧૧, ૧૨ જાન્યુ. ૨૦૧૬ ગાંધી વિદ્યાપીઠ, વેડછી ગાંધી વિદ્યાપીઠ, વેડછી, જિ. તાપી
૩૨ ૯, ૧૦, ૧૧ જાન્યુ. ૨૦૧૭ લોકનિકેતન, રતનપુર લોકનિકેતન, રતનપુર, તા.પાલનપુર, જિ. બનાસકાંઠા
૩૩ ૧-૨ ફેબ્રુઆરી ૨૦૧૯ ગ્રામભારતી, અમરાપુર ગ્રામભારતી, અમરાપુર, તા. માણસા, જિ. ગાંઘીનગર
Subcribe weekly newsletter