ઉપદેશ

"શિક્ષણ , ચરિત્ર્ય અને ધર્મ એકબીજાના પર્યાય ગણવા જોઈએ. જેમાં ચારિત્ર્યનું ઘડતર ન થતું હોય એ સાચું શિક્ષણ હોઈ ન શકે ને જે ઘર્મ ચારિત્ર્યનું નિર્માણ નથી કરી શકતો તે સચો ધર્મ નથી. સમગ્ર જીવનને આવરી લે તેનું નામ શિક્ષણ. કેવળ ગોખણપટ્ટી કે પુસ્તકિયું જ્ઞાન સાચું શિક્ષણ નથી. ચારિત્ર્યના પિઠબળ વિનાના પંડિતો પેદા કરનારી આજકાલની શિક્ષણ સંસ્થાઓમાં મને વિશ્વાસ નથી."

- ગાંઘીજી
(ઈન્ડિયા રીવ્યૂ, ઓક્ટોબર)


"આપણાં ગામડાં પાયમાલ થઈ ગયાં છે , કારણ કે આપણને સાચું અર્થશાસ્ત્ર અને સાચું સમાજશાસ્ત્ર આવડતું નથી."

ગાંઘીજી
(યંગ ઈન્ડિયા, ૧3-3-'૨૭)

Subcribe weekly newsletter