ગુજરાત નઈ તાલીમ સંઘ દ્વિવાર્ષિક અધિવેશનો સને ૧૯૪૮થી

દ્વિવાર્ષિક અધિવેશન સાલ અધિવેશનનું સ્થળ સંમેલનના પ્રમુખ
૧૯૪૮ ગાંધીસ્મૃતિ મંદિર, કરાડી, જિ. નવસારી શ્રી જુગતરામભાઈ દવે
૧૯૪૯ સ્વરાજ આશ્રમ, વેડછી, જિ. સુરત શ્રી દિલખુશભાઈ દિવાનજી
૧૯૫૧ સ્વરાજ આશ્રમ, બારડોલી, જિ. સુરત શ્રી આશાદેવી આર્યનાયાકમ્જી
૧૯૫૩ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ, ગુંદી, જિ.અમદાવાદ શ્રી બબલભાઈ મહેતા
૧૯૫૪ સૌરાષ્ટ રચનાત્મક સમિતિ, રાજકોટ શ્રી આર્યનાયાકમ્જી
૧૯૫૬ સર્વોદય આશ્રમ, વાલમ, જિ. મહેસાણા શ્રી કાકાસાહેબ કાલેલકર
૧૯૫૭ બાપુ આશ્રમ, ઘંટોલી, જિ. સુરત શ્રી રવિશંકર મહારાજ
૧૯૬૦ સ્વરાજ આશ્રમ, વેડછી, જિ. સુરત શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ
૧૯૬૨ ગૂજરાત વિદ્યાપીઠ, જિ.અમદાવાદ શ્રી ઉછરંગરાય ઢેબર
૧૯૬૪ લોકશાળા, મણાર, જિ. ભાવનગર શ્રીમન્નારાયણ અગ્રવાલ
૧૦ ૧૯૬૬ વિશ્વમંગલમ્-અનેરા, જિ. સાબરકાંઠા શ્રી રવિશંકર મહારાજ
૧૧ ૧૯૬૮ ધોલેરા ભાલ સેવા સમિતિ, ઓતારિયા, જિ.અમદાવાદ શ્રી ડોલરરાય માંકડ
૧૨ ૧૯૭૦ ગૂજરાત વિદ્યાપીઠ, જિ.અમદાવાદ શ્રી મનુભાઈ પંચોળી
૧૩ ૧૯૭૨ મંગલાયતન, શારદાગ્રામ, જિ. જુનાગઢ શ્રી જુગતરામભાઈ દવે
૧૪ ૧૯૭૪ ગ્રામભારતી, અમરાપુર, જિ. મહેસાણા શ્રી રામલાલભાઈ પરીખ
૧૫ ૧૯૭૬ ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, મઢી, જિ. સુરત શ્રી લલ્લુભાઈ પટેલ
૧૬ ૧૯૭૮ ગાંધીઆશ્રમ, ઝીલીઆ, જિ. મહેસાણા શ્રી બબલભાઈ મહેતા
૧૭ ૧૯૮૦ ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા, જિ. ભાવનગર શ્રી રામલાલભાઈ પરીખ
૧૮ ૧૯૮૨ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય, નડિયાદ, જિ. ખેડા શ્રી દિલખુશભાઈ દિવાનજી
૧૯ ૧૯૮૬ ગાંધી સ્મૃતિ મંદિર, કરાડી, જિ. નવસારી શ્રી મનુભાઈ પંચોળી
૨૦ ૧૯૮૮ ગૂજરાત વિદ્યાપીઠ, જિ.અમદાવાદ શ્રી મનુભાઈ પંચોળી
૨૧ ૧૯૯૧ ત્રિવેણીતીર્થ ઉ.બુ. વિદ્યાલય, કળસાર, જિ. ભાવનગર શ્રી નવલભાઈ શાહ
૨૨ ૧૯૯૪ ગાંધી વિદ્યાપીઠ, વેડછી, જિ. સુરત શ્રી મનુભાઈ પંચોળી
૨૩ ૧૯૯૬ ગ્રામભારતી, અમરાપુર, જિ. મહેસાણા શ્રી મનુભાઈ પંચોળી
૨૪ ૧૯૯૮ ઉ.બુ. વિદ્યાલય, ભીમોર, જિ. સુરેન્દ્રનગર સુશ્રી રાધાબહેન ભટ્ટ
૨૫ ૨૦૦૦ લોકનિકેતન, રતનપુર, જિ. બનાસકાંઠા શ્રી નવલભાઈ શાહ
૨૬ ૨૦૦૨ ધોલેરા ભાલ સેવા સમિતિ, ઓતારિયા, જિ.અમદાવાદ શ્રી ગોવિંદભાઈ રાવલ
૨૭ ૨૦૦૫ લોકવિદ્યાલય વાળુકડ, જિ. ભાવનગર શ્રી અરવિંદભાઈ દેસાઈ
૨૮ ૨૦૦૭ ગાંધી વિદ્યાપીઠ, વેડછી, જિ. સુરત શ્રી કાંતિભાઈ શાહ
૨૯ ૨૦૦૯ જીવનશાળા, આંબરડી, તા. જસદણ જિ. રાજકોટ શ્રી હરિસિંહ ચાવડા
૩૦ ૨૦૧૧ લોકનિકેતન, રતનપુર, તા. પાલનપુર જિ. બનાસકાંઠા શ્રી માલજીભાઈ દેસાઈ
૩૧ ૨૦૧૩ ગાંધીઆશ્રમ, ઝીલીઆ, તા. ચાણસ્મા જિ. મહેસાણા શ્રી હરિસિંહ ચાવડા
૩૨ ૨૦૧૫ ગૂજરાત વિદ્યાપીઠ, જિ.અમદાવાદ શ્રી માલજીભાઈ દેસાઈ
૩૩ ૨૦૧૭ લોકનિકેતન, રતનપુર, તા. પાલનપુર જિ. બનાસકાંઠા ડૉ. મોતીભાઈ પટેલ
૩૪ ૨૦૧૯ ગ્રામભારતી, અમરાપુર, તા. માણસા જિ. ગાંધીનગર શ્રી માલજીભાઈ દેસાઈ
Subcribe weekly newsletter