"મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે, જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફુલાશે નહીં અને ઝાડુ આપશો તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમ તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે-સાથે ચાલશે. લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે."
- ગાંધીજી
મહાત્મા ગાંધી ઉપદેશસ્વરાજ આશ્રમ, વેડછી
ગાંધીસ્મૃતિ મંદિર, કરાડી
લોકભારતી, સણોસરા
લોકભારતી, સણોસરા
યંત્રવિદ્યાલય, બારડોલી
વિશ્વમંગલમ્, અનેરા,
જિ. સાબરકાંઠા
ગુજરાત નઈ તાલીમસંઘ
ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ
ગાંધીઆશ્રમ ઝીલીયા,
જિ. પાટણ
હળપતિ સેવાસંઘ, બારડોલી,
જિ. સુરત
લોકશાળા - ધજાળા,
જિ. સુરેન્દ્રનગર